મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > કંગારૂ ટીમના રહસ્યો બુકાનને ખોલ્યાં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કંગારૂ ટીમના રહસ્યો બુકાનને ખોલ્યાં
ભાષા

લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયાના કોચ રહેલા જૉન બુકાનને આઠ જુલાઈથી શરૂ થઈ રહેલી એશે શ્રેણી પહેલા ઈંગ્લેન્ડના કોચ એંડી ફ્લાવર સામે રિકી પોંટિંગની ટીમના કેટલાયે રહસ્યો ખોલી નાખ્યાં છે.

ગત એશેજ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના કોચ રહેલા બુકાનન ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના કોચિંગ સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યાં છે.

બુકાનને કહ્યું કે, 'મેં ફ્લાવર સામે મારા વિચાર રાખ્યાં. મેં સાક્ષીની જેમ એશેજ પહેલા ઓસ્ટ્રેલિયાઈ ટીમની તૈયારીઓ પર નજર રાખી અને ઉપયોગી માહિતી ફ્લાવરને આપી. તેમણે કહ્યું કે 'અમે ઈંગ્લેન્ડ ટીમના બેલ્જિયમ પ્રવાસની પણ વાત કરી. તેમની સાથે મુલાકાત સારી રહી.

બુકાનન આગામી સપ્તાહે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરીને દેશમાં ક્રિકેટના એલીટ કાર્યક્રમોના કોચો સાથે વાત કરશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
યુવરાજના વનડે ક્રિકેટમાં 7000 રન
ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !
પ્રથમ ટેસ્ટમાં પ્રસન્નાનું રમવુ સંદિગ્ધ
પાક પસંદગીકારો બોર્ડથી નાખુશ
વૉન સંન્યાસની જાહેરાત કરશે ?
પિચને ન ઓળખી શક્યાં - ધોની