મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પીસીબીની પસંદગી સમિતિ રદ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પીસીબીની પસંદગી સમિતિ રદ
વાર્તા

પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પીસીબીએ આજે પસંદગી સમિતિને રદ કરી નાંખી છે. પીસીબીના ચેરમેન એજાજ બટ્ટે આજે જણાવ્યું કે, દેશના જુનિયર અને સીનિયર સ્તરની પસંદગી સમિતિને તત્કાલ અસરથી રદ કરી દેવામાં આવી છે. પરંતુ વાસિમ વચગાળાની પસંદગી સમિતિના અધ્યક્ષના રૂપમાં કામ કરતા રહેશે.

તેમણે કહ્યું કે, પસંદગી સમિતિ અંગે જયાં સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી વચગાળાની પસંદગી સમિતિ કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની પસંદગી પણ વચગાળાની પંસદગી દ્વારા જ કરવામાં આવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કંગારૂ ટીમના રહસ્યો બુકાનને ખોલ્યાં
યુવરાજના વનડે ક્રિકેટમાં 7000 રન
ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !
પ્રથમ ટેસ્ટમાં પ્રસન્નાનું રમવુ સંદિગ્ધ
પાક પસંદગીકારો બોર્ડથી નાખુશ
વૉન સંન્યાસની જાહેરાત કરશે ?