મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > વોનના ક્રિકેટને રામરામ...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વોનના ક્રિકેટને રામરામ...
વાર્તા
P.R

ઇંગ્લેન્ડના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન માઇકલ વોને આજે ક્રિકેટને રામ રામ કરી તત્કાલ અસરથી સંન્યાસ લેનાની જાહેરાત કરી છે.

વોને આ પગલું ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 8મી જુલાઇથી શરૂ થઇ રહેલી એશિઝ સીરિઝમાં ટીમમાં સ્થાન નહીં અપાતાં ઉઠાવ્યું છે. વોને ગત વર્ષે ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકાના હાથે સ્થાનિક સીરિઝમાં મળેલી હાર બાદ ટીમની કેપ્ટનશીપ છોડી હતી અને ત્યારથી તે આંતર રાષ્ટ્રીય ક્રિકેટ રમી શકયો ન હતો.

ઇંગ્લેન્ડ એન્ડ લેવ્સ ક્રિકેટ બોર્ડ ઇસીબી દ્વારા પ્રસિધ્ધ કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, લાંબા સમયથી વિચાર કર્યા બાદ મેં ક્રિકેટને રામરામ કરવાનો નિર્ણય લીધો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પીસીબીની પસંદગી સમિતિ રદ
કંગારૂ ટીમના રહસ્યો બુકાનને ખોલ્યાં
યુવરાજના વનડે ક્રિકેટમાં 7000 રન
ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !
પ્રથમ ટેસ્ટમાં પ્રસન્નાનું રમવુ સંદિગ્ધ
પાક પસંદગીકારો બોર્ડથી નાખુશ