મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પાક ટીમને મિયાદાદની સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાક ટીમને મિયાદાદની સલાહ
ભાષા

ભૂતપૂર્વ કપ્તાન જાવેદ મિયાઁદાદે પાકિસ્તાનને સાવચેત કર્યું છે કે ટ્વેન્ટી-20 જીતવા છતાં પણ યૂનિસ ખાનની આગેવાનીવાળી ટીમને શ્રીલંકા વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણીમાં જોરદાર પડકાર મળશે.

ભૂતપૂર્વ પાકિસ્તાની કપ્તાન અને કોચ મિયાદાદે કહ્યું કે ટવેંટી 20 વિશ્વ કપ જીત્યાં બાદ પાક ખેલાડીઓની જવાબદારે વધુ વધી ગઈ છે. ટીમને શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટે ટ્વેંટી-20 વિશ્વ કપથી પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

મિયાઁદાદે ખેલાડી અને કોચ તરીકે શ્રીલંકા પ્રવાસના અનુભવોના આધાર પર કહ્યું કે શ્રીલંકામાં પાકિસ્તાની ટીમને કડક પડકારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે શ્રીલંકાને તેની ધરતી પર હરાવવું સરળ નથી અને તેની પાસે સારા એવા સ્પિનરો પણ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વોનના ક્રિકેટને રામરામ...
પીસીબીની પસંદગી સમિતિ રદ
કંગારૂ ટીમના રહસ્યો બુકાનને ખોલ્યાં
યુવરાજના વનડે ક્રિકેટમાં 7000 રન
ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !
પ્રથમ ટેસ્ટમાં પ્રસન્નાનું રમવુ સંદિગ્ધ