મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પોંટિગની કપ્તાનીમાં દમ નહીં : થૉમસન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પોંટિગની કપ્તાનીમાં દમ નહીં : થૉમસન
ભાષા

એશેજ સિરિજ શરૂ થયા પૂર્વે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર જેફ થોમસને રિકી પોંટિગની કપ્તાનીની આલોચના કરતા જણાવ્યું છે કે, તેમની નજરમાં આ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાનની નેતૃત્વ ક્ષમતા અસરકારક નથી.

તેમણે સમાચાર પત્ર ધિ ટેલીગ્રાફ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ઓસ્ટ્રેલિયા એશેજ સિરીજ તો જીતી શકે છે પરંતુ સ્ટીવ વો પાસેથી કપ્તાનીના દાયિત્વને ગ્રહણ કર્યાં બાદથી પોંટિંગની કપ્તાનીમાં કોઈ સુધાર આવ્યો નથી.

2004 એશેજ સિરીજથી લઈને આ એશેજ સિરીજ સુધી તેમની કપ્તાનીમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તેમણે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, તે એક અસાધારણ કોટિના બેટ્સમેન છે પરંતુ ટીમનું નેતૃત્વ કરવું એક અલગ ગુણ છે. જેમાં પોટિંગ એટલા કુશળ નથી જેટલા એક કપ્તાનને હોવું જોઈએ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ધોનીના મુખે રવિ રામપાલની પ્રશંસા
કૈફને ટીમમાં પરત ફરવાની આશા
ગેલ 150 છક્કા પૂરા કરનારા છઠ્ઠા ખેલાડી
પાક ટીમને મિયાદાદની સલાહ
વોનના ક્રિકેટને રામરામ...
પીસીબીની પસંદગી સમિતિ રદ