ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની 7 જુલાઈ 2009ના રોજ 28 વર્ષના થઈ ગયા. રાંચીમાં જન્મેલા ધોનીએ ખૂબ જ ઓછા સમયમાં ભારતીય ક્રિકેટને માટે ઉલ્લેખનીય યોગદાન આપ્યુ છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓને ધોની પાસેથી ભવિષ્યમાં ઘણી આશાઓ છે કે તેઓ ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જશે. ધોની વિશે વધુ જાણવા ક્લિક કરો |