ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ચેમ્પિયન્સ લીગ : ઓટેગો વોલ્ટસ હાર્યુ
Feedback Print Bookmark and Share
 

સ્થાનીય એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સોમવારે રમવામાં આવી રહેલા ચેમ્પિયંસ લીગ ટ્વેંટી-20 ગ્રુપ-બી મુકાબલામાં બેંગ્લોર ચેલેજંર્સે ન્યૂઝીલેન્ડની ક્લબ ટીમ ઓટેગો વોલ્ટ્સને 80 રનથી હરાવી દીધી.

ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરતા બેંગલોર રૉયલ ચૈલેંજર્સની ટીમે જૈક્સ કૈલિસ, રાબિન ઉથપ્પા અને રૉસ ટેલરની આક્રામક બેટીંગ કરી જવાબમાં ઓટેગો વોલ્ટસની પૂરી ટીમ 17.5 ઓવરમાં 108 રન બનાવીને આઉટ થઈ ગઈ.
સંબંધિત જાણકારી શોધો