ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » જહીર પશ્વિમ ક્ષેત્ર ટી-20 લીગ રમશે
Feedback Print Bookmark and Share
 

જુલાઈમાં ખભ્ભાનું ઓપરેશન કરવનારા ઝડપી બોલર જહીર ખાન 20 થી 25 ઓક્ટોબર સુધી પુણેમાં પશ્વિમ ક્ષેત્ર ટ્વેન્ટી 20 લીગમાં રમશે.

જહીરને વસીફ જાફરની આગેવાની ધરાવતી મુંબઈની 15 સભ્યોની ટીમમાં શામેલ કરવામાં આવ્યાં છે. તેમની સાથે યુવા વિકેટકીપર બેટ્સમેન આદિત્ય તારે પણ રમશે જેમણે કર્ણાટક વિરુદ્ધ અંડર 22 મેચમાં સદી ફટકારી હતી. જહીર વડોદરામાં યોજાયેલી મુંબઈ ઈંડિયંસની શિબિરમાં ભાગ લઈ રહ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો