ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ઈશાંતને વધુ તક મળવી જોઈએ : પ્રસાદ
Feedback Print Bookmark and Share
 

ટીમ ઈંડિયાન બોલીંગ કોચ વેંકટેશ પ્રસાદે કહ્યું છે કે, ઈશાંત શર્માએ આટલી ઓછી ઉમરમાં ઘણા સારા એવા પ્રદર્શનની અપેક્ષા અતિશયોક્તિ ગણાશે. લોકો ઈંશાતથી શ્રેષ્ઠતમ પ્રદર્શનની આશા રાખીને બેઠા છે પરંતુ તેના જેવા યુવા ખેલાડીથી આવા પ્રદર્શનની આશા હાલ બેમાની ગણાશે.

પ્રસાદે કહ્યું કે, ' આપણે ઈંશાતને આટલો જલ્દી આંકવો ન જોઈએ તેને પૂરો સમય આપવાની જરૂરિયાત છે.'
સંબંધિત જાણકારી શોધો