ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ચેમ્પિયંસ લીગ : ડેક્કન ચાર્જર્સ બહાર
Feedback Print Bookmark and Share
 

કપ્તાન એડમ ગિલક્રિસ્ટ (51 રન) નો અર્ધશતકીય દાવ પણ ડેક્કન ચાર્જર્સને ચેમ્પિયંસ લીગ ટ્વેંટી20 ટૂર્નામેંટથી બહાર થવાથી ન બચાવી શક્યો કારણ કે, આઈપીએલ ચૈમ્પિયનને ત્રિનિદાદ અને ટોબૈગોથી ગ્રુપ એ ના કરો યા મરોના મેચમાં ત્રણ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો.

ટૂર્નામેંટની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહેલી ડેક્કનમા આ મેચમાં હારવાથી સમરસેટ પણ ગ્રુપ એમાં ત્રિનિદાદ અને ટોબૈગોના સાથે ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી.

ગિલક્રિસ્ટે ટોસ જીતીને ત્રિનિદાદ અને ટોબૈગોને બેટીંગનું આમંત્રણ આપ્યું, જેમાં વિલિયમની સર્વાધિક 38 રન અને બાદમાં કિરોન પોલાર્ડના દાવમાં સાત વિકેટ પર 149 રન બનાવ્યાં તેના જવાબમાં ડેક્કનની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શકી.
સંબંધિત જાણકારી શોધો