ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ઈંગ્લેડના પ્રવાસથી પીસીબીને લાખો ડોલરની કમાણી
Feedback Print Bookmark and Share
 

કરાચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને આગામી વર્ષે ઈંગ્લેડના પ્રવાસ પર મેજબાન અને ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ થનારી બે અલગ અલગ ક્રિકેટ શ્રેણીથી લગભગ 55 લાખ ડોલરની કમાણી થશે.

પાકિસ્તાનને ઈંગ્લેડની વિરુદ્ધ ચાર ટેસ્ટ પાંચ વન ડે અને બે ટ્વેટી-20 મેચ માટે ભાગીદારીના રૂપે 36 લાખ ડોલર આપવાના છે જેની સીધો ફાયદો પીબીસીને 19 લાખ ડોલર જેટલો થશે.

પાકિસ્તાનને ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ બે ટેસ્ટ અને બે ટ્વેટી-20 મેચ રમવાની છે.
સંબંધિત જાણકારી શોધો