ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ધોનીનો ઘુંટણમાં અભ્યાસ દરમિયાન ઈજા
Feedback Print Bookmark and Share
 

PTI
ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ પ્રથમ વન ડે મેચની શરૂઆતના બે દિવસ પહેલા જ આજે અહીંયા ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જમણા ઘુંટણ પર અભ્યાસ મેચ દરમિયાન ઈજા થઈ હતી પરંતુ તેમણે આશા વ્યક્ત કરી છે કે આ ઈજા ગંભીર નહિ હોય.

ધોની જ્યારે નેટ પર બેટિંગ દરમિયાન ફાસ્ટ બોલર મુનાફ પટેલનો સામનો કરી રહ્યાં હતાં ત્યારે તેમના જમણા ઘુંટણના પાછલાં ભાગમાં ઈજા થઈ ગઈ અને તેમને અભ્યાસ સત્રની વચ્ચે જ પાછુ આવવું પડ્યું. તેમણે તે ભાગમાં પટ્ટી બાંધી રાખી છે.
સંબંધિત જાણકારી શોધો