ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ન્યુ સાઉથ વેલ્સની નજર પોલાર્ડ પર
Feedback Print Bookmark and Share
 

ચેમ્પીયન લીગ ટ્વેટી-20 ટુર્નામેંટમાં ઓલરાઉંડર કેરોન પોલાર્ડની આક્રમક ક્રિકેટે ઓસ્ટ્રેલીયાની ટીમ ન્યુ સાઉથવેલ્સને પ્રભાવિત કરી છે જે ઘરેલુ ટ્વેટી-20 બિગ બેશ માટે વેસ્ટઈંડિઝના આ ખેલાડીઓની સાથે કરાર કરવાની યોજના બનાવી રહી છે.

આ પગલાં વિશેની પુષ્ટિ કરતાં ક્રિકેટ ન્યુ સાઉથ વેલ્સના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવ ગિલ્બર્ટે કહ્યું કે, તે ત્રિનિદાદ અને ટોબેંગોના આ 22 વર્ષના ખેલાડીનો સંપર્ક કરશે જેણે ભારતની ચેમ્પીયંસ લીગની ગ્રુપ મેચમાં તેમની વિરુદ્ધ 18 બોલ પર 54 રન કર્યા હતાં.
સંબંધિત જાણકારી શોધો