ઓસ્ટ્રેલિયાને ભારત વિરુધ્ધ આવતીકાલે રમાનારી બીજી એકદિવસીય મેચ પહેલા એક ઝટકો લાગ્યો જ્યારે ઝડપી બોલર બ્રેટ લી અને મિશેલ જોનસન ઉપરાંત ઓલરાઉંડર જેમ્સ હોપ્સ ઘાયલ થવાલ થવાને કારણે મેચમાંથી બહાર થઈ ગયા.
ન્યુ સાઉથ વેલ્સના ઓલરાઉંડર મોઈસેસ હેનરિક્સ સ્ટેડનબાઈ ખેલાડી અને હોપ્સના કવરના રૂપમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં જોડાશે જેમનુ દિલ્લીમાં થનારી ત્રીજી એકદિવસીય સુધી ફિટ થવુ શંકાસ્પદ છે.