ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » વિટોરીએ કર્યુ ફલેમિંગનુ સમર્થન
Feedback Print Bookmark and Share
 

N.D
ન્યુઝીલેંડના કપ્તાન ડેનિયર વિટોરીએ પૂર્વ કપ્તાન સ્ટીફન ફ્લેમિંગનુ સમર્થન કરતા કહ્યુ કે તેઓ ટીમના કોચના રૂપમાં સૌથી યોગ્ય ઉમેદવાર છે.

વિટોરીએ કહ્યુ ફ્લેમિંગની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ છે. તે ઘણી ટીમના કોચ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. આ જ રીતે કીવી ટીમના કોચના રૂપમાં પણ તેઓ સારુ કામ કરશે અને ટીમની સફળતામાં પોતાનો ફાળો આપશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેટલાક સીનિયર ખેલાડીઓની નારાજગી પછી ન્યૂઝીલેંડના પૂર્વ કોચ એંડી મોલ્સે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ અને કીવી ટીમ પાકિસ્તાનના વિરુધ્ધ અબુધાબીમાં આગામી વનડે અને ટ્વેંટી-20 મેચોની શ્રેણીમા કોચ વગર રમવા જશે.

ન્યૂઝીલેંડના કપ્તાને કહ્યુ કે તેઓ સતત ફ્લેમિંગ સાથે સંપર્કમાં છે. તેઓ પોતાના પર વધતા કામના બોઝથી ચિંતિત છે. તેમણે આશા બતાવી કે ન્યૂઝીલેંડ ક્રિકેટ બોર્ડ એક કોચની નિમણૂંક કરી પોતાના ઉપરનો આ ભાગ ઓછો કરશે
સંબંધિત જાણકારી શોધો