ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ઉપરના ક્રમમાં બેટિંગ કરે ધોની- ગાવસ્કર
Feedback Print Bookmark and Share
 

PTI
મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મંગળવારે કેટલાયે પુર્વ ખેલાડીઓના સુરમાં સુર ભેળવતાં કહ્યું કે, ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને બેટિંગના ક્રમમાં ઉપર ઉતરવું જોઈએ.

ભારતના પુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઓસ્ટ્રેલીયાના પુર્વ વિકેટકીપર એડમ ગીલક્રીસ્ટની સલાહની સાથે સહેમત થતાં ગાવસ્કરે કહ્યું કે, જે સારા બેટ્સમેન છે તેમને વધારે ઓવર રમવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે રનનો પીછો કરવાનો હોય અને પાંચ કરતાં વધારે રનરેટથી રન કરવાના હોય. ટીમ પ્રબંધનને આ બાબત પર વિચાર કરવો જોઈએ.

તેમણે કહ્યું કે, આ જ કારણને લીધે સચિનને દાવની શરૂઆતની જવાબદારી સોંપવામાં આવી હતી જેથી કરીને તેઓ 50 ઓવર રમી શકે.
સંબંધિત જાણકારી શોધો