ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » જીમી શેરગીલ ક્રિકેટના મેદાનમાં ઉતર્યા
Feedback Print Bookmark and Share
 

બોલીવુડ સ્ટાર જીમી શેરગીલે 11 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી સુધી થનારી ટી-10 ગલી ક્રિકેટના બીજા સત્ર માટે 'જાલંધર ગલીજ' ટીમ ખરીદી છે.

શેરગીલે કહ્યું કે, હું જાલંધર ગલીઝનો માલિક બનીને ખુશ છું, કેમકે આ મને મારા મૂળ સાથે જોડાવાની તક આપશે કેમકે હું પંજાબનો જ છું.

તેમને જ્યારે પુછવામાં આવ્યું કે શું તેઓ સહ કલાકારો શાહરૂખ ખાન, પ્રિતી ઝીંટા અને શિલ્પા શેટ્ટીની જેમ ઈંડિયન પ્રીમિયર લીગ સાથે જોડાવા માંગશો, તો તેમણે કહ્યું કે હા આઈપીએલ સાથે કોણ જોડાવા ન ઈચ્છે. જો મને તક મળશે તો હું ખુશીથી તેને સ્વીકારી લઈશ.
સંબંધિત જાણકારી શોધો