ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » પાકનું કપ્તાનપદ નથી ઈચ્છતા મલિક
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાનના ખેલાડી અને પૂર્વ કેપ્ટન શોએબ મલિક ફરીથી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા નથી ઈચ્છતાં.

પાછલાં દિવસોમાં પાકિસ્તાનની ક્રિકેટમાં મચેલી ઉથલ-પાથલ બાદ સમાચાર આવ્યાં હતાં કે શોએબ મલિક સહિત રાષ્ટ્રીય ટીમના અમુક ખેલાડી યુનિસ ખાનની જગ્યાએ શાહીદ અફરીદીને કેપ્ટન બનાવવાના પક્ષમાં હતાં.

મલિકે કહ્યું કે, હા અમે થોડાક ખેલાડીઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેનને મળ્યાં હતાં, પરંતુ અમે યુનિસ ખાનને કેપ્ટનપદેથી દૂર કરીને શાહીદ અફરીદીને કેપ્ટન બનાવવાની વાત નહોતી કરી.
સંબંધિત જાણકારી શોધો