ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ધોનીને ઉપહારમાં ઘર મળ્યું
Feedback Print Bookmark and Share
 

ક્રિકેટર મહેંદ્ર સિંહ ધોનીને નવું મકાન મળી ગયું છે. દિલ્હીથી જોડાયેલા ગાજિયાબાદમાં ગુરૂવારે એક હાઉસિંગ ગ્રુપે સફાયન નામના પેંટ હાઉસેજની રેંજનું ઉદ્ધાટન ધોનીના હાથે કરાવડાવ્યું.

આ પ્રસંગે ગ્રુપે એક પેંટ હાઉસ ધોનીને ગિફ્ટ પણ કર્યું છે. ત્યાર બાદ ધોનીના બે ઘર થઈ ગયાં છે. ધોનીનું એક ઘર રાંચીમાં છે અને આ ફ્લેટ બાદ ધોનીનું ઉત્તર પ્રદેશમાં પણ ઘર થઈ ગયું છે. આ પ્રસંગે ધોની ઘણા ખુશ નજરે ચડ્યાં.
સંબંધિત જાણકારી શોધો