ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » દર્શકોની પ્રથમ પસંદ છે તેંડુલકર
Feedback Print Bookmark and Share
 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવિવારે 20 વર્ષ પૂર્ણ કરી રહેલા સચિન
sachin
ND
N.D
તેંડુલકરની પ્રશંસાના પુલ બાંધતા ખ્યાતનામ લેખક પીટર રોબકે કહ્યું છે કે, દર્શકોનું જેટલું મનોરંજન આ ચેમ્પિયંસ ક્રિકેટરે કર્યું, એટલું તેના યુગના કોઈ અન્ય ક્રિકેટરે નથી કર્યું.


રોબકે કહ્યું છે કે, 'સન્યાસ લઈ ચૂકેલા મહાન સ્પિનર શેન વોર્ન અને તેંડુલકર તે ક્રિકેટર છે, જેણે રમતને પસંદ કરનારાઓને ઘણી સંતુષ્ટિ પહોંચાડી પછી ભલે તે ગમે ત્યાં રમ્યાં હોય.

તેણે કહ્યું કે, સચિનની આ બેજાડ યાત્રા રહી, એક એવી યાત્રા જેણ માત્ર આંકડાઓમાં પરિભાષિત ન કરી શકાય. એવું નથી કે, આ આંકડાઓમાં દમ નથી આ શ્રેષ્ઠ અને શાનદાર છે. સચિને ક્રિકેટના દરેક પ્રારૂપમાં રનોનો ખડકલો કરી દીધો અને 87 વખત શતક બનાવ્યું અને તેમ છતાપણ તેણે પોતાની તાજગી જાળવી રાખી.
સંબંધિત જાણકારી શોધો