ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » વાડિયા શતક ફટકારનારા સૌથી વૃદ્ધ ખેલાડી
Feedback Print Bookmark and Share
 

નેવિલે વાડિયા 63 વર્ષની ઉમરમાં ‘સ્થાનીય ક્રિકેટ’ માં સદી ફટકારનારા સૌથી ઉમરવાન ખેલાડી બન્યાં છે. જેનાથી તેમનું નામ ગિનીજ બુક ઑફ વિશ્વ રિકાર્ડસમાં પણ નોંધાઈ ગયું છે.

વાડિયાની ઉમર 63 વર્ષ અને 305 દિવસ છે. તેણે અહીં 28 માર્ચ 2009 માં સિયાબાગ મેદાન પર વ્રજધામ વાડલી પરિવાર ટીમ વિરુદ્ધ વઘોદિયા રોડ ક્રિકેટ ટીમ તરફથી 105 રન જોડ્યાં.

તેમણે રેકોર્ડ બનાવાનું જે પ્રમાણપત્ર આપ્યું છે તેના અનુસાર, ‘‘વાડિયાએ ‘સ્થાનીય ક્રિકેટ’ માં શતક ફટકારનારા સૌથી ઓછી ઉમરના ખેલાડી બનવાનું નવો ગિનીજ બુક ઑફ વિશ્વ રિકાર્ડ બનાવ્યો છે. ’’
સંબંધિત જાણકારી શોધો