ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ખલીએ સચિનને શુભકામના પાઠવી
Feedback Print Bookmark and Share
 

ખ્યાતનામ ડબ્લ્યૂડબ્લ્યૂઈ પહેલવાન દિલીપ સિંહ રાણા ઉર્ફે ‘ધિ ગ્રેટ ખલી’ એ માસ્ટર બેટ્સમેન સચિન તેંદુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરવા માટે શુભકામના પાઠવી.

ખલીએ અહીં પત્રકારોને જણાવ્યું કે, ‘‘હું સચિન તેંદુલકરનો ખુબ જ મોટો પ્રશંસક છું. હું તેમને વધુ મેચોમાં જીત અપાવવા અને દેશને ગૌરવાન્તિ કરવાની શુભકામના પાઠવું છું. ખલી હાલ પોતાના નાના ભાઈના લગ્ન માટે ભારત આવ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો