ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » આઈપીએલ : પાક ખેલાડીઓ મુદ્દે કોઈ નિર્ણય નહીં
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ‘પીસીબી’ ના મુખ્ય સંચાલન અધિકારી વસીમ બારીએ મંગળવારે એ ખબરોનું ખંડન કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના અગ્રણી ખેલાડીઓને ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ત્રીજા સંસ્કરણમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે.

બારીએ કહ્યું કે, ' સબંધિત અધિકારી આ મુદ્દે હાલ વાતચીત કરી રહ્યાં છે. હજુ સુધી કોઈ નિર્ણય સામે આવ્યો નથી.' તેમણે કહ્યું ' આ મુદ્દે અમે ધ્યાન આપી રહ્યાં છીએ. મને આશા છે કે, આગામી થોડા દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, પીસીબીના અધ્યક્ષ એજાજ બટ્ટે તાજેતરમાં કહ્યું હતું કે, આઈપીએલમાં પાકિસ્તાન ખેલાડીઓ પર બોર્ડને કોઈ વાંધો નથી.
સંબંધિત જાણકારી શોધો