ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » સચિનના 30 હજાર રન પૂરા
Feedback Print Bookmark and Share
 

N.D
રેકોર્ડના શહેનશાહ સચિન તેંદુલકરે એક વધુ રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન બનાવનારા તેઓ પહેલા ક્રિકેટર બની ગયા છે.

અમદાવાદ ટેસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિને 30 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કરવા માટે બીજા દિવસની આશા બતાવી હતી પરંતુ સચિન આવુ ન કરી શક્યા. તેઓ પ્રથમ દાવમાં ચાર રન બનાવીને આઉટ થઈ ગયા ત્યારે તેમના અને રેકોર્ડ વચ્ચે માત્ર 35 રનનુ અંતર હતુ. દરેક તેમના 30 હજાર રન પૂરા કરવાની રાહ જોઈ રહ્યા હતા.

થોડા દિવસ પહેલા સચિને 5 નવેમ્બરે સચિને એકદિવસીય મેચમાં 17 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
સંબંધિત જાણકારી શોધો