મોટેરા જેવી પિચ ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરશે - ભજ્જી
PTI
વિરુધ્ધ ડ્રો થયેલ પ્રથમ ટેસ્ટની નિર્જીવ પીચથી દુ:ખી ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે આજે કહ્યુ કે આ પ્રકારની બેટિંગને અનુરૂપની વિકેટ ક્રિકેટના સૌથી લાંબા પ્રારૂપને બરબાદ કરી દેશે.
હરભજને અમદાવાદથી ફોન પર કહ્યુ કે - આ પ્રકારની પિચ ટેસ્ટ ક્રિકેટને ખતમ કરી દેશે. આ બેટ્સમેનોની મનભાવન પિચ છે અને અહીં કોઈ પ્રતિસ્પર્ધા નહી હોય.. મોટેરાની પિચની ચારેબાજુ આલોચના થઈ રહી છે.