ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ગ્રીનપાર્ક સ્ટેડિયમ ભારત માટે ભાગ્યશાળી
Feedback Print Bookmark and Share
 

N.D
શ્રીલંકા વિરુધ્ધ અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ ડ્રો કર્યા પછી મહેન્દ્ર સિંહ ધોનેની આગેવાનીવાળી ટીમ ઈડિયા 24 નવેમ્બરના રોજ કાનપુરના એ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં જીતની આશા સાથે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં આગળ રહેવા ઉતરશે, જે મેજબાન ટીમ માટે ભાગ્યશાળી રહ્યુ છે.

ભારતે ગ્રીન પાર્ક પર છેલ્લી ચારમાંથી ત્રણ મેચો જીતી છે અને દરમિયાન તેણે બેવાર દક્ષિણ આફ્રિકા અને એકવાર ન્યુઝીલેંડને હરાવ્યુ. જો કે અહીં બધી વાતો પર ધ્યાન આપવા જઈએ તો એકવાર ફરી મેચ ડ્રો જવા પર નવાઈ ન લાગવી જોઈએ.
સંબંધિત જાણકારી શોધો