પાકિસ્તાન ક્રિકેટ બોર્ડન અધ્યક્ષ એજાજે બટને સરકાર તરફથી મૌખિક રૂપે આશ્વાસન મળી ગયુ છે એક તેઓ આવતા વર્ષે ઈંડિયન પ્રીમિયર લીગ માટે રાષ્ટ્રીય ખેલાડીઓના ભારત જવામાં કોઈ વાંધો નહી આવે.
બટે અહી એક સુનાવનીમાં ભાગ લીધા પછી કહ્યુ કે તેમણે ગઈકાલે રાત્રે આઈપીએલ આયોજક લલિત મોદી સાથે પણ વાત કરી. બટે કહ્યુ - હુ લલિત મોદી સાથે આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓની આઈપીલએલમાં ભાગ લેવાને સ્થિતિ વિશે જાણવા વાતચીત કરી.