ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » વડોદરામાં બનશે રાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ : મોદી
Feedback Print Bookmark and Share
 

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, શહેરમાં ટૂક સમયમાં રાષ્ટ્રીય સ્તરનું ઈંડોર અને આઉટડોર સ્ટેડિયમ બનાવામાં આવશે.

મોદીએ અહીં 21 કિલોમીટર મિની મૈરાથનને લીલી ઝંડી આપ્યાં બાદ આ જાહેરાત કરી જેમાં મહાન ક્રિકેટર કપિલ દેવ, ક્રિકેટર ઈરફાન પઠાણ, યૂસુફ પઠાણ અને બોલીવુડ હસ્તિઓ સહિત 30,000 લોકોએ ભાગ લીધો.

હૈદરાબાદના વિપુર સહારિયાએ પુરૂષ અને ગાંધીનગરની કોમેશ વૈગ્યાએ મહિલા વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓને ઈનામી રકમ તરીકે એક-એક લાખ રૂપિયા આપવામાં આવ્યાં.
સંબંધિત જાણકારી શોધો