ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ગ્રીન પાર્ક છે સૌથી મોંઘુ સ્ટેડિયમ
Feedback Print Bookmark and Share
 

ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યૂપીસીએ) તરફથી કાનપુરના જિલ્લાધિકારીને ગ્રીનપાર્ક સ્ટેડિયમના ભાડાના રૂપમાં 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો. આ સાથે જ આ દેશનું સૌથી મોંઘુ સ્ટેડિયમ થઈ ગયું છે.

યૂપીસીએના સંયુક્ત સચિવ પ્રેમધર પાઠકે જિલ્લાધિકારી અનિલ કુમાર સાગરને સ્ટેડિયમના ભાડાના રૂપમાં 50 લાખ રૂપિયાનો ચેક પ્રદાન કર્યો. તેમણે જણાવ્યું કે, ગ્રીનપાર્ક દેશનું સૌથી મોંઘુ સ્ટેડિયમ બની ગયું છે. બાદમાં યૂપીસીએના સચિવ રાજીવ શુક્લા મુસ્લિમ અનાથાશ્રમ ગયાં અને બાળકોને મીઠાઈ વેંચી. તેમણે 50 મુસ્લિમ બાળકોને ક્રિકેટ મેચ જોવા માટે મફત પાસ આપ્યાં.

ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરથી ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બીજો ક્રિકેટ ટેસ્ટ મેચ રમવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો