ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ક્રિકેટ ટીમમાં યુવાઓને લાવો : વોર્ન
Bookmark and Share Feedback Print
 

મહાન સ્પિનર શેન વાર્ને ઓસ્ટ્રેલિયાઈ પસંદગીકારોને ટેસ્ટ ટીમમાં યુવા ખેલાડીઓને શામેલ કરવાની સલાહ આપી કારણ કે, કેટલાક મુખ્ય ક્રિકેટરોના સન્યાસ લેવાના કારણે ટીમ અત્યાર સુધી ઝઝૂમી રહી છે. તેમણે કહ્યું કે, તેમને ટૂક સમયમાં જ એવું કરવું પડશે નહીંતર ઘણું મોડું થઈ જશે.

ઇંગ્લૈંડ દક્ષિણ આફ્રીકા અને ભારત વિરુદ્ધ ગત 13 માસમાં શ્રેણી ગુમાવાના કારણે ઓસ્ટ્રેલિયાઈ ટીમ આઈસીસી રૈંકિંગમાં ટોચ પરથી ચોથા સ્થાને ખસકી ગઈ અને તેને લાગે છે કે, ટીમના સીનિયર ખેલાડીઓને કાં તો શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ કાં પછી યુવાઓ માટે જગ્યા ખાલી કરવી જોઈએ.
સંબંધિત જાણકારી શોધો