ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વેબસાઈટનો પ્રારંભ
Bookmark and Share Feedback Print
 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આખરે લાંબા સમયના ઈન્તેઝાર બાદ તેમની વેબસાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેનું ઉદ્ધઘાટન એસો. ના માનદ મંત્રી નિરંજનભાઈ શાહે કર્યું હતું. www.saucricket.com પર સૌરાષ્ટ્રના ક્રિકેટને લગતી નવી અને જૂનિ ઐતિહાસિક માહિતી અને તાજેતરના મેચોના પરિણામો અને આંકડાકીય માહિતી જોવા મળશે.
સંબંધિત જાણકારી શોધો