ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ઓટિસ વેસ્ટઈંડીજ ક્રિકેટ ટીમના કોચ
Bookmark and Share Feedback Print
 

વેસ્ટઇંડીજના પૂર્વ ઝડપી બોલર ઓટિસ ગિબ્સનને કૈરેબિયાઈ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચ નિમવામાં આવ્યાં છે. ઓટિસે કૈરેબિયાઈ ટીમ માટે બે ટેસ્ટ અને 15 એકદિવસીય મેચ રમ્યાં છે.

વેસ્ટઇંડીજ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી એર્નેસ્ટ હિલારેએ તાજેતરમાં ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમના બોલર કોચ પદ પરથી રાજીનામું આપનારા ઓટિસની નિમણૂકની પુષ્ટિ કરી દીધી છે.

હિલારેએ કહ્યું કે, ઓટિસ રાષ્ટ્રીય ટીમના પ્રમુખ કોચ તરીકે ઝિમ્બાબ્વે સાથે યોજાનારી ઘરેલી શ્રેણીમાં પોતાનું કામ શરૂ કરશે. તેમને રાષ્ટ્રીય ટીમમાં નહીં પરંતુ વેસ્ટઈંડીજ ક્રિકેટ બોર્ડના મુખ્ય કોચ નિમવામાં આવ્યાં છે. તે તમામ સ્તરની ટીમોના મુખ્ય કોચ હશે.
સંબંધિત જાણકારી શોધો