ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » મિડલસેક્સની નજર હવે યુવરાજ પર
Bookmark and Share Feedback Print
 

માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે ઓફર ફગાવી દીધા બાદ ઈંગ્લીશ કાઉન્ટી ક્લબ મિડલસેક્સ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજસિંહને સ્થાનિક ટ્વેન્ટી-20 કપ માટે પસંદ કરે તેવી શક્યતા છે. આ વર્ષમાં મોડેથી સ્થાનિક ટ્વેંન્ટી-20 કપનું આયોજન કરવામાં આવનાર છે.

મિડલસેક્સ ક્રિકેટના ડિરેક્ટર ફ્રેઝરે જણાવ્યું છે કે, યુવરાજ સાથે શક્યતા અંગે વાતચીત થઈ ચૂકી છે.આ ઉનાળા દરમિયાન તે ઈંગ્લેન્ડમાં રમી શકશે કે, કેમ તેને લઈને વાતચીત ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો નથી.
સંબંધિત જાણકારી શોધો