ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » પીટરસનને ટ્વીટ કરવુ ભારે પડ્યુ
Bookmark and Share Feedback Print
 

N.D
ઈગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યુ કે તેમણે બેટ્સમેન કેવિન પીટરસન પર ટ્વિટર પર ટ્વીટ કરવા માટે દંડ લગાવ્યો છે. દંડની રકમનો ખુલાસો કર્યો નથી.

પીટરસને ટ્વિટર પર ખુલાસો કર્યો હતો કે તેણે સીમિત ઓવરોની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

તેમણે સોમવારે લોર્ડ્સમાં થયેલ અનુશાસનાત્મક સુનાવણી દરમિયાન આરોપોને સ્વીકારી લીધા અને તે માટે ઈસીબી અને ઈગ્લેંડ ટીમ પ્રબંધન પાસે માફી માંગી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઈસીબી, પીટરસન