Twenty Twenty
શ્રીલંકાએ આયર્લેંડ પછાડ્યુ N.D
આઈસીસી વિશ્વ ટ્વેંટી20 ક્રિકેટની આજની મેચમાં શ્રીલંકાએ આયર્લેંડને 15 રનોથી માત આપી હતી. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જ્યારે જયવર્ધનેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે.
આગળ વાંચો  
વેસ્ટઈંડિઝના હાથે કરારી હાર મેળવ્યા બાદ ટ્વેંટી20 વિશ્વકપમાં ખિતાબના બચાવના અભિયાનમાં ભારતને જોરદાર જટકો લાગ્યો છે. પરંતુ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યુ કે તે ચિંતિત નથી કારણ કે કરો યા મરોની સ્થિતિમાં તેમની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.
ડાબા હાથના આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહને શુક્રવારે ટ્વેન્ટી-20 વિશ્વ કપમાં ઘાયલ વીરેન્દ્ર સહેવાગના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના ઉપકપ્તાન બનાવામાં આવ્યાં. ગત ટી-20 વિશ્વ કપમાં એક ઓવરમાં
વેસ્ટઈંડીઝ સામે 184નું લક્ષ્ય
વેસ્ટઈંડિઝે પ્રથમ ફિલ્ડીંગ કરી
આઈપીએલના અનુભવનો લાભ:બ્રેવો
19 રને શ્રીલંકાની શાનદાર જીત
પાકિસ્તાન સામે 151 રનનું લક્ષ્ય
શ્રીલંકન ટીમની મજબૂત શરૂઆત
અમે ઘણી ભૂલો કરી : પોંટિંગ
આયર્લેંડે બાંગ્લાદેશને 6 વિકેટે માત આપી
 
ઘણું બધુ
લેગ સ્પિનર પ્રિયંકા રાયની પાંચ વિકેટો અને અંજુમ ચોપરાના 46 બોલમાં 32 રનની મદદથી ભારતે આજે અહીં મહિલા ટ્વેન્ટી 20 વિશ્વ કપમાં પૂલ બીમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. ભારતીય ટીમે પ્રિયંકા અને ફાસ્ટર રુમેલી ધરની 13 રનમાં ત્રણ વિકેટના શાનદાર પ્રદર્શનના પ્રતાપે પાકિસ્તાનને 19.5 ઓવરમાં માત્ર 76 રનમાં આઉટ કરી દીધું હતું અને 14 બોલ બાકી રહેતાં લક્ષ્યને પાર કરી દીધું હતું. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પહેલી પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અંજુમ ચોપરાએ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતાં ટીમને જીત અપાવી હતી.
ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટ ખેરવી પાકિસ્તાન માટે જીતની ઇંટ રાખનાર ફાસ્ટ બોલર ઉમર ગુલે કહ્યું કે, આ દિવસ વિશેષ હતો અને સારી શરૂઆતથી જ જીત મેળવી શક્યા છીએ. ગુલની શાનદાર બોલિંગને પગલે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે છ વિકેટથી વિજય મેળવી સેમી ફાઇનલમાં જવા માટેની આશા ટકાવી રાખી છે. મેન ઓફ ધ મેચ બનેલા ગુલે કહ્યું હતું કે, આજનો દિવસ વિશેષ હતો. મને લાગે છે કે, મુખ્ય વાત શરૂઆતની છ ઓવર રહી હતી. જેમાં ખાસ સ્કોર થયો ન હતો.