મુખપૃષ્ઠ >  રમત > આઈપીએલ > સમાચાર
Harbhan-Shreesant
મોહાલીના થપ્પડનો અવાજ મુંબઇમાં પડશે PTI
મોહાલીના થપ્પડનો અવાજ મુંબઇમાં

મોહાલીમાં શુક્રવારના રોજ કિંગ્સ પંજાબ વિરુધ્ધ મુંબઈ ઇંડિયંસ વચ્ચે રમાઈ ગયેલી આઈપીએલની મેચમાં હરભજન અને શ્રીસંતનો ઝઘડો થઇ જતાં એક અલગ વિવાદ ઊભો થયો છે. મેચ પત્યા બાદ હરભજને કોઈ કારણોસર શ્રીસંતને મેદાન પર જ લાફો મારી દેવાનું ધ્યાનમાં આવ્યું. શ્રીસંત મેદાન પર જાહેરમાં રડી પડયો હતો. તેમ છતાં કોઇકારણોસર શ્રીસંત ભજ્જી સામે કોઇ ફરિયાદ કરવા નથી માંગતો અને તેને પોતાનો મોટો ભાઇ કહે છે. શ્રીસંત આજે પત્રકારો સમક્ષ જણાવ્યું કે, કેટલીક બાબતો મેદાન સુધી જ સીમીત રહેવી જોઈએ. આ બધુ રમતનો એક ભાગ છે. હરભજન મારા મોટા ભાઈ જેવો છે અને હું તેના વિરુધ્ધ કોઈ ફરિયાદ કરવા માંગતો નથી. આ મુદ્દાને આટલો બધો ગંભીર ન બનાવવો જોઈએ. હરભજન ત્યારબાદ મારી પાસે આવ્યો હતો અને માફી પણ માંગી હતી.

આગળ વાંચો  
સમાચાર
Harbhajan
PTI PTI
 
હરભજનનો ક્રોધ ટીમ માટે ચિંતાજનક
નવી દિલ્હી. શ્રીસંતને લાફો ચોડી દેવાની ઘટના બાદ ફરી એકવાર વિવાદોમાં સપડાયેલા હરભજન સિંહ માટે હવે ક્રિકેટના મેદાનમાં ઝઘડો કરવો નવી વાત નથી રહી અને સચ્ચાઈ એ છે કે, ઓફ સ્પીનર ભજ્જીનો પારો ગમે ત્યારે ચડી જાય છે. ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ ચોડી દેવાનો બનાવ પ્રકાશમાં આવતાં જ તેની બદમીજાજીનો અંદાજ આવી જાય છે. આ કૃત્ય બાદ બીસીસીઆઈ દ્વારા કારણદર્શક નોટિસ પામેલા હરભજનના કારણે ટીમને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
IPLમાં આજે ચેન્નાઇ સામે કોલકત્તા ટકરાશે
આજે ડેક્કન ચાર્જર્સનો ડેર ડેવિલ્સ સામે જંગ
બોલરોએ અમને જીતાડ્યા-સહેવાગ
રાહુલ અને પ્રિયંકા આઈપીએલમાં દેખાયા
મીડીયા હવે આઇપીએલનું પ્રસારણ કરશે
આજથી હાઇ-પ્રોફાઇલ આઇપીએલ મેચ શરૂ
આઇપીએલ ટ્વેંટી-20 ટૂર્નામેંટ
વિવિધ
IPLમાં આજે ચેન્નાઇ સામે કોલકત્તા ટકરાશે
હરભજનનો ક્રોધ ટીમ માટે ચિંતાજનક
મોહાલીના થપ્પડનો અવાજ મુંબઇમાં પડશે
આજે ડેક્કન ચાર્જર્સનો ડેર ડેવિલ્સ સામે જંગ
આજે રાજસ્થાન રોયલ્સ સામે કિંગ્સ પંજાબ
આંતરરાષ્ટ્રીયમાં આઈપીએલને જગ્યા આપો
બોલરોએ અમને જીતાડ્યા-સહેવાગ
રાહુલ અને પ્રિયંકા પણ આઈપીએલમાં દેખાયા
આજે સાંજે 5 વાગ્યે કિંગ્સ Vs સુપર કિંગ્સ
મીડીયા હવે આઇપીએલનું પ્રસારણ કરશે
આજથી હાઇ-પ્રોફાઇલ આઇપીએલ મેચ શરૂ
ઘણું બધુ
પાછલો સંદર્ભ
05
May
04
May
03
May
02
May
01
May
30
Apr
29
Apr
28
Apr
27
Apr
26
Apr
25
Apr
24
Apr
22
Apr
21
Apr
20
Apr
19
Apr
18
Apr