મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોલકત્તા નાઇટ રાઇડર્સના કિંગ ખાનનો ક્રેઝ
PTIPTI

મુંબઇ. સુપર સ્ટાર શાહરૂખ ખાનની અભિનય ક્ષમતા તો જગ જાહેર છે, પરંતુ બહુત થોડા લોકોને ખબર હશે કે આઇપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના થીમ ગીત પણ તેમના દિમાગની જ ઉપજ છે. આ ખુલાશો 'ઓમ શાંતિ ઓમ' ફેમ સંગીતકાર શેખરે કર્યો.

ઇંડિયન પ્રિમિયર લીંગની કોલકત્તા રાઇડર્સ ટીમના માલિક શાહરૂખ ટીમના સારા સર્જનાત્મક પગલાઓ સાથે જોડાયેલા છે. જેમાં સંગીતનો સમાવેશ પણ થાય છે.

દસ, ઝંકાર બીટ્સ, ઓમ શાંતિ ઓમ, સલામ નમસ્તે અને કૈશ જેવી ફિલ્મોંમાં જબરજસ્ત સંગીત આપનારા શેખર જણાવે છે કે, કોલકત્તાનો પારંપરિક રંગ સાંભળવા મળે છે. દુર્ગાપૂજામાં ઉપયોગમાં લેવાતું વાદ્ય ઢાકનો અમે પણ પ્રયોગ કર્યો છે. આ રોક પર આધારિત એક પારંપરિક થીમ સોંગ છે. તેઓ કહ્યું કે, 'કોરબો લોડબો જીતબો'ના સૂત્રવાક્ય તેઓને બીટ્સ ફેમ નિર્દેશક સૂજાય ઘોષે આપયું છે.

ભારતમાં ક્રિકેટ અને ફિલ્મો એ ધર્મ સમાન છે અને આજથી શરુ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગનો અને ફિલ્મ કલાકારનો ક્રેઝ જોઈને તેનાથી વધુ એક વખત પુરાવો જોવા મળશે.
ઘણું બધુ
મીડીયા હવે આઇપીએલનું પ્રસારણ કરશે
આજથી હાઇ-પ્રોફાઇલ આઇપીએલ મેચ શરૂ