મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બોલરોએ અમને જીતાડ્યા-સહેવાગ
ભાષા

નવી દિલ્હી. દિલ્હી ડેયરડેવિલ્સના કેપ્ટન વીરેંન્દ્ર સહેવાગે ઈંડિયન પ્રીમિયર લીગની પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટની જીતનિ શ્રેય પોતાના બોલરોને આપ્યો હતો જેમણે વિરોધી ટીમને ફક્ત 129 રન પર જ રોકી દિધી હતી.

સહેવાગે જણાવ્યું કે પીચ બેટ્સમેનોને અનુકૂળ નહોતી અને મને લાગ્યું કે રાજસ્થાન સારો એવો સ્કોર ઉભો કરશે પરંતુ અમારા બોલરોએ પહેલેથી જ કરેલી જોરદાર બોલીંગ પર જીત સરળતાથી મેળવી લીધી.

હાલમાં તેમણે સ્વીકારી લીધું છે કે આગામી મેચમાં ભાગ્યે જ તેમણે આવી જીત મળે. તેમણે કહ્યું કે રાજસ્થાન રોયલ્સની સામે જીત ખુબ જ સરળ હતી પરંતુ અમે જોયું કે આઈપીએલની પહેલી બે મેચ 200 કરતાં પણ વધારે રન બનાવ્યાં જેનાથી લાગે છે કે આગળની મેચ ખુબ જ કઠિન હશે.
ઘણું બધુ
ચેન્નઈ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત
આજે સાંજે 5 વાગ્યે કિંગ્સ Vs સુપર કિંગ્સ
વેસ્ટ ઇંડિઝનો ડેની બ્રેવો IPLમાં જોડાયો
આઇપીએલનો વિરોધ કરતા મિયાદાદ, અક્રમ
પ્રથમ IPL મેચમાં KNRની શાનદાર જીત
કોલકત્તા નાઇટ રાઇડર્સના કિંગ ખાનનો ક્રેઝ