મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાહુલ અને પ્રિયંકા પણ આઈપીએલ જોવા પહોચ્યાં
ભાષા

કલકત્તા. કલકત્તા નાઈટ રાઈડસ અને ડેક્કન ચાર્જર્સની વચ્ચે આજે અહીંયા રમાઈ રહેલી ઈંડિયન પ્રીમિયર લીગ આઈપીએલના મુકાબલામાં દર્શકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ઘણાં ફિલ્મી સિતારાઓ સિવાય કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી અને પ્રિયંકા તથા રાબર્ટ બાડ્રા પણ આકર્ષણનું કેંન્દ્ર રહ્યાં હતાં.

કલકત્તા નાઈટ રાઈડર્સના મલિક શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરીની સાથે હાજર હતાં જ્યારે કે અર્જુન રામપાલ વિવેક ઓબેરોય અને જુહી ચાવલાને મેદાન પર જોઈને એવું લાગતું હતું કે જાણું આખુ ફિલ્મ જગત આ મેચનું સાક્ષી બનવા માટે આતુર હતું. ફિલ્મ નિર્માતા કરણ જોહર અને બપ્પી લાહિડિએ પણ ખેલાડીઓને હિંમત આપી હતી.
ઘણું બધુ
આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આઈપીલને જગ્યા આપો
બોલરોને લીધી જીત્યા-સહેવાગ
ચેન્નઈ સુપર કિંગ્સની 33 રનથી શાનદાર જીત
આજે સાંજે 5 વાગ્યે કિંગ્સ Vs સુપર કિંગ્સ
વેસ્ટ ઇંડિઝનો ડેની બ્રેવો IPLમાં જોડાયો
આઇપીએલનો વિરોધ કરતા મિયાદાદ, અક્રમ