મોહાલી. પંજાબ ટીમની સતત ચોથી જીત બાદ કેપ્ટન યુવરાજસિંહે કહ્યું કે નવો બોલ સંભાળનાર બોલરોએ કલકત્તાની સામે પહેલી છ કે સાત ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. અહીંયા કલકત્તા પર નવ રનની જીત બાદ યુવરાજે જણાવ્યું કે ડેવિડ હસ્સી અને વૃદ્ધિમાન સાહાએ સારી ભાગીદારી કરી હતી પરંતુ અમે તેન માત્ર સાત ઓવરમાં જ જીતી લીધી હતી.
|