મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > માઇકલ ક્લાર્ક IPLમાથી ખસી ગયો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માઇકલ ક્લાર્ક IPLમાથી ખસી ગયો

ઓસ્ટ્રેલિયન વાઇસ કેપ્ટન માયકલ કલાર્ક ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) સિઝન-2માંથી ખસી ગયો છે. માયકલ કલાર્કની આ સિઝનમાં સૌથી ઉંચી બોલી લાગનાર હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના અતિ વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં લઇને તે આ સ્પર્ધામાંથી ખસી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેણે પોતાની કિંમત પણ વધુ રાખી હતી.

માયકલ કલાર્કે આજે સવારે જણાવ્યું હતું કે આકર્ષક ટ્વેન્ટી ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો તેનો નિર્ણય યોગ્ય છે. કારણ કે ઓસ્ટ્રેલિયાનો આગામી કાર્યક્રમ ખૂબ જ ભરચક છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ઓસ્ટ્રેલિયા તરફથી રમવાની છે. કલાર્ક ઊપર એક મિલિયન ડોલરની બોલીથી હરાજી શરૂ થનાર હતી. ચેન્નાઇ સુપર કીંગ કલાર્ક માટે બોલી લગાવનાર હતું.

 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગોવામાં શુક્રવારે આઇપીએલની હરાજી
રાજસ્થાનને માથે આઈપીએલનો તાજ
આજે બીજી સેમીમાં ચેન્નઇ સામે પંજાબ
રાજસ્થાન 105 રનથી જીત્યું-ફાઇનલમાં પ્રવેશ
કાલે સેમીમાં ચેન્નઇ ટીમ પંજાબ સામે ટકરાશે
આજે રાજસ્થાન ને દિલ્હીનો ખરાખરીનો જંગ