દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે દક્ષિણ આફ્રિકામાં ખસેડાયલ આઇપીએલ ટુર્નામેન્ટનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આગાઉ જાહેર કરાયેલ કાર્યક્રમ કરતાં એક સપ્તાહ બાદ શરૂ થનાર આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 18મી એપ્રિલે કેપટાઉન ખાતે રાજસ્થઆન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાશે.
18 એપ્રિલ - રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (4 વાગે, કેપટાઉન) 18 એપ્રિલ - મુંબઈ ઈન્ડીયન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ (8 વાગે, કેપટાઉન) 19 એપ્રિલ - કોલકત્તા નાઈટ રાઈડર્સ વિ. ડેક્કન ચાર્જર્સ ( 4 વાગે, કેપટાઉન) 19 એપ્રિલ - દિલ્હી ડેરડેવિલ્સ વિ. કિંગ્સઈલેવન પંજાબ (8 વાગે, કેપટાઉન) 20 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. ચેન્નઈ સુપર કિંગ્સ(4 વાગે, પોર્ટ એલીજાબેથ) 21 એપ્રિલ - રાજસ્થાન રોયલ્સ વિ. મુંબઈ ઈન્ડીયન્સ (4 વાગે, ડર્બન) 21 એપ્રિલ - કોલકત્તા નાઈટ રાઈડર્સ વિ. કિંગ્સઈલેવન પંજાબ (8 વાગે, ડર્બન) 22 એપ્રિલ - દિલ્હી ડેરડેવિલ્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ(4 વાગે, ડર્બન) 22 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવિ. ડેક્કન ચાર્જર્સ (8 વાગે, કેપટાઉન) 23 એપ્રિલ - કોલકત્તા નાઈટ રાઈડર્સ વિ. રાજસ્થાન રોયલ્સ (4 વાગે, પોર્ટ એલીજાબેથ) 24 એપ્રિલ - કિંગ્સઈલેવન પંજાબ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(4 વાગે, જોહનિસબર્ગ) 25 એપ્રિલ - કોલકત્તા નાઈટ રાઈડર્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ(4 વાગે, કેપટાઉન) 25 એપ્રિલ - ડેક્કન ચાર્જર્સ વિ. મુંબઈ ઈન્ડીયન્સ (8 વાગે, ડર્બન) 26 એપ્રિલ - રાજસ્થાન રોયલ્સ વિ. કિંગ્સઈલેવન પંજાબ (4 વાગે, કેપટાઉન) 26 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવિ. દિલ્હી ડેરડેવિલ્સ (8 વાગે, પોર્ટ એલીજાબેથ) 27 એપ્રિલ - કોલકત્તા નાઈટ રાઈડર્સ વિ. મુંબઈ ઈન્ડીયન્સ (4 વાગે, કેપટાઉન) 27 એપ્રિલ - ચેન્નઈ સુપર કિંગ્સવિ. ડેક્કન ચાર્જર્સ (8 વાગે, ડર્બન) 28 એપ્રિલ - દિલ્હી ડેરડેવિલ્સ વિ. રાજસ્થાન રોયલ્સ (4 વાગે, પીટોરીયા) 29 એપ્રિલ - મુંબઈ ઈન્ડીયન્સ વિ. કિંગ્સઈલેવન પંજાબ (4 વાગે, ડર્બન) 29 એપ્રિલ - કોલકત્તા નાઈટ રાઈડર્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(8 વાગે, ડર્બન) 3૦ એપ્રિલ - દિલ્હી ડેરડેવિલ્સ વિ. ડેક્કન ચાર્જર્સ (4 વાગે, પીટોરીયા) 3૦ એપ્રિલ - રાજસ્થાન રોયલ્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ(8 વાગે, પીટોરીયા) 1 મે - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવિ. કિંગ્સઈલેવન પંજાબ (4 વાગે, ઈસ્ટ લંડન) 1 મે - મુંબઈ ઈન્ડીયન્સ વિ. કોલકત્તા નાઈટ રાઈડર્સ (8 વાગે, ડર્બન) 2 મે - રાજસ્થાન રોયલ્સ વિ. ડેક્કન ચાર્જર્સ (4 વાગે, જોહનિસબર્ગ) 2 મે - ચેન્નઈ સુપર કિંગ્સવિ. દિલ્હી ડેરડેવિલ્સ (8 વાગે, પોર્ટ એલીજાબેથ) 3 મે - મુંબઈ ઈન્ડીયન્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(4 વાગે, ડર્બન) 3 મે - કિંગ્સઈલેવન પંજાબ વિ. કોલકત્તા નાઈટ રાઈડર્સ (8 વાગે, ઈસ્ટ લંડન) 4 મે - ડેક્કન ચાર્જર્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ(4 વાગે, પોર્ટ એલીજાબેથ) 5 મે - દિલ્હી ડેરડેવિલ્સ વિ. કોલકત્તા નાઈટ રાઈડર્સ (4 વાગે, ડર્બન) 5 મે - કિંગ્સઈલેવન પંજાબ વિ. રાજસ્થાન રોયલ્સ (8 વાગે, ડર્બન)
|