મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > IPL સાઉથ આફ્રિકામાં યોજાશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
IPL સાઉથ આફ્રિકામાં યોજાશે
ભાષા

આઈપીએલ ભારત બહાર ક્યાં યોજાશે તે વાત પરનું સસ્પેન્સ ખુલી ગયું છે. તે હવે દક્ષિણ આફ્રિકા ખાતે યોજાશે.

કેન્દ્ર સરકારે સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યા બાદ બીસીસીઆઈએ તેને ભારત બહાર કરાવવાની યોજના બનાવી હતી. જેના માટે ઈગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા બે દેશોનાં નામ આગળ આવ્યા હતા. આઈપીએલ કમિશ્નરે ઈગ્લેન્ડમાં યોજવા અંગેની વાત કરી હતી.

પણ મંગળવારે બીસીસીઆઈની મળેલી બેઠક બાદ આઈપીએલને દક્ષિણ આફ્રિકા ખાતે યોજાશે. તેમજ તે હવે 10 એપ્રિલની જગ્યાએ 17 એપ્રિલનાં રોજથી શરૂ થશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આઇપીએલનો નવો કાર્યક્રમ
આઇપીએલની ફાઇનલ 24મીએ
પીટરસનની કિંમત 7.55 કરોડ !
માઇકલ ક્લાર્ક IPLમાથી ખસી ગયો
ગોવામાં શુક્રવારે આઇપીએલની હરાજી
રાજસ્થાનને માથે આઈપીએલનો તાજ