મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > IPL ભારત બહાર શર્મજનક-વોર્ન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
IPL ભારત બહાર શર્મજનક-વોર્ન
ભાષા

આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન શેન વોર્ને ભારતની બહાર ટુર્નામેન્ટ યોજવા અંગે કડક ટીપ્પણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે આઈપીએલ ભારતની બહાર વિદેશમાં થવી ખૂબ જ શર્મજનક છે.

શેન વોર્ને જણાવ્યું હતું કે સુરક્ષાનાં કારણોને લઈને ટુર્નામેન્ટ દેશની બહાર યોજવી તે વાત બરાબર નથી. તેણે જણાવ્યું હતું ભારત જેવી રમવાની મજા બીજે ક્યાંય આવતી નથી. અહીં મેચ વખતે લોકોનો મિજાજ પણ જોવા જેવો હોય છે.

તેણે ઉમેર્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં પણ ક્રિકેટનાં દિવાનાઓ છે. તેથી ખેલાડીઓને રમવાનો જુસ્સો તો મળશે. પણ તેને ભારત જેવો સપોર્ટ મળવો મુશ્કેલ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
IPL સાઉથ આફ્રિકામાં યોજાશે
આઇપીએલનો નવો કાર્યક્રમ
આઇપીએલની ફાઇનલ 24મીએ
પીટરસનની કિંમત 7.55 કરોડ !
માઇકલ ક્લાર્ક IPLમાથી ખસી ગયો
ગોવામાં શુક્રવારે આઇપીએલની હરાજી