મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > આઇપીએલ માટે દ.આ ટ્રંપ કાર્ડ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઇપીએલ માટે દ.આ ટ્રંપ કાર્ડ !
ભાષા

દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ઇન્ડિયન પ્રિમીયર લીગના બીજા રાઉન્ડમાં યજમાન દેશના દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભારે પડે અમ છે. સ્વદેશી પીચ હોવાને લઇને આ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ટ્રંમ્પ કાર્ડ સાબિચ થાય એમ છે.

ગત વર્ષે યોજાયેલી આઇપીએલના પહેલા સત્રમાં દક્ષિણ આફ્રિકાના મોટા ભાગનો ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. જોકે આ વખતે મેચ દક્ષણ આફ્રિકામાં જ રમાનાર હોય આ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ટ્રંમ્પ કાર્ડ સાબિત થાય એમ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
IPLની પ્રથમ મેચ રાજસ્થાન-બેંગલોર વચ્ચે
IPL ભારત બહાર શર્મજનક-વોર્ન
IPL સાઉથ આફ્રિકામાં યોજાશે
આઇપીએલનો નવો કાર્યક્રમ
આઇપીએલની ફાઇનલ 24મીએ
પીટરસનની કિંમત 7.55 કરોડ !