મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > આઈપીએલમાં નહી રમી શકે જેરોમ ટેલર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈપીએલમાં નહી રમી શકે જેરોમ ટેલર

વેસ્ટઈંડિઝના ઘાયલ ઝડપી બોલર જેરોમ ટેલર દક્ષિણ આફ્રિકામાં 18 એપ્રિલથી શરૂ થઈ રહેલી ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં નહી રમી શકે.

આઈપીએલની ફ્રેંચાઈઝી ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે દોઢ લાખ ડોલરની બોલી લગાવીને ટેલરને ખરીદ્યો હતો, પરંતુ ટેલર ગયા મહિને એ વખત એક દુર્ઘટનાના શિકાર થઈ ગયા જ્યારે તેઓ ઝડપી બોલર યુસુફ અબ્દુલ્લાની સાથે મોટર સાઈકલ પર ક્યાંક જઈ રહ્યા હતા.

કિંગ્સ ઈલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ એ વાતની પુષ્ટિ કરત કહ્યુ કે ટેલરના સ્થાન પર કોઈ અન્ય ખેલાડીનો સમાવેશ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ કે ટેલર આ વર્ષની આઈપીએલના બીજા સત્રમાં નહી રમે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ડરબન કરશે 16 આઈપીએલ મેચ
આઇપીએલ માટે દ.આ ટ્રંપ કાર્ડ !
IPLની પ્રથમ મેચ રાજસ્થાન-બેંગલોર વચ્ચે
IPL ભારત બહાર શર્મજનક-વોર્ન
IPL સાઉથ આફ્રિકામાં યોજાશે
આઇપીએલનો નવો કાર્યક્રમ