મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > સારો દેખાવ કરવા રાજ. રોયલ્સ તૈયાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સારો દેખાવ કરવા રાજ. રોયલ્સ તૈયાર
વેબ દુનિયા

દક્ષિણ આફ્રિકામાં હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ વચ્ચે ગણતરીના બે દિવસ રહ્યા છે ત્યારે તમામ ટીમો સજજ થઇ ગઇ છે. સાત ખેલાડીઓને સ્વદેશ રવાના કરી દીધા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને તમામ ટીમના ખેલાડીઓને વધુ સારો દેખાવ કરવા પરોક્ષરીતે ચેતવણી આપી દીધી છે.

ગયા વર્ષે આશ્ચર્યજનક રીતે ઇન્ડિયન પ્રિમિયર લીગ ચેમ્પિયનશીપ જીતી લીધા બાદ શેન વોર્નની રાજસ્થાન રોયલ્સ ટીમ પાસેથી આ વખતે પણ ધરખમ દેખાવની અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. જો કે આ વખતે તેના માટે કપરા ચઢાણ દેખાઇ રહ્યા છે. કારણ કે અન્ય ટીમો તેના કરતા વધુ સારા ખેલાડીઓ ધરાવે છે.

રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રિમિયર લીગ સિઝન-1માં કુલ 14 મેચોમાંથી પોતાની 11 મેચ જીતી હતી અને ત્રણ મેચમાં હારનો સામનો કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે કુલ 22 પોઇન્ટ મેળવ્યા હતા. બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબે 14 મેચો પૈકી 10માં જીત મેળવી હતી અને ચારમાં હારનો સામનો કર્યો હતો. ચેન્નાઇ સુપરે 14 મેચ પૈકી આઠમાં જીત મેળવી હતી અને છમાં હારનો સામનો કર્યો હતો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શાહરૂખે આપ્યો ગાવસ્કરની ટિપ્પણીનો જવાબ
આઈપીએલમાં નહી રમી શકે જેરોમ ટેલર
ડરબન કરશે 16 આઈપીએલ મેચ
આઇપીએલ માટે દ.આ ટ્રંપ કાર્ડ !
IPLની પ્રથમ મેચ રાજસ્થાન-બેંગલોર વચ્ચે
IPL ભારત બહાર શર્મજનક-વોર્ન