મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > ડેયરવિલ્સે કેપટાઉનમાં પ્રેક્ટિશ કરી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડેયરવિલ્સે કેપટાઉનમાં પ્રેક્ટિશ કરી
ભાષા

પ્રિટોરિયામાં બંને અભ્યાસ મેચમાં જીત હાંસલ કરનાર દિલ્હી ડેયરવિલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કા પૂર્વે આજે અહીંયા યુનિવર્સિટી ઓફ કેપ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિશ કરી હતી.

ટીમના મેનેજત ટી એ શેખરે કહ્યું હતું કે ખેલાડીઓ પોતાનું સારૂ પ્રદર્શન કરવા માટે બેતાબ છે અને બધા ફીટ દેખાઇ રહ્યા છે.ય તેમણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની ટીમો તરફથી રમી રહ્યા છે અને આ ટુર્નામેન્ટ માટે તૈયાર છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સારો દેખાવ કરવા રાજ. રોયલ્સ તૈયાર
શાહરૂખે આપ્યો ગાવસ્કરની ટિપ્પણીનો જવાબ
આઈપીએલમાં નહી રમી શકે જેરોમ ટેલર
ડરબન કરશે 16 આઈપીએલ મેચ
આઇપીએલ માટે દ.આ ટ્રંપ કાર્ડ !
IPLની પ્રથમ મેચ રાજસ્થાન-બેંગલોર વચ્ચે