મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > આઇપીએલ કાર્નિવલ શરૂ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઇપીએલ કાર્નિવલ શરૂ
વેબ દુનિયા
N.D

લોકસભાની ચૂંટણીને લીધે વિદેશમાં ખસેડાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગનો આજથી દબાદબાભેર પ્રારંભ થયો છે. દક્ષિણ આફ્રિકા ખાતે રમાનાર આ ટુર્નામેન્ટને આજે અહીં ખુલ્લી મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 18મી એપ્રિલે રમાશે.

શાહરૂખ ખાન, પ્રીટી ઝિંટા, શિલ્પા શેટ્ટી સહિત અનેક ફિલ્મી કલાકારો તથા ક્રિકેટ સ્ટારની હાજરી વચ્ચે આજે સાંજે કેપટાઉન ખાતે આઇપીએલ કાર્નિવેલનો દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમાં વિવિધ ટીમાના ખેલાડીઓએ પોતાની ટીમ સાથે મેદાનમાં સૌનું અભિવાદન કર્યું હતું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ડેયરવિલ્સે કેપટાઉનમાં પ્રેક્ટિશ કરી
સારો દેખાવ કરવા રાજ. રોયલ્સ તૈયાર
શાહરૂખે આપ્યો ગાવસ્કરની ટિપ્પણીનો જવાબ
આઈપીએલમાં નહી રમી શકે જેરોમ ટેલર
ડરબન કરશે 16 આઈપીએલ મેચ
આઇપીએલ માટે દ.આ ટ્રંપ કાર્ડ !