મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર > ધીમા પડ્યા તો દંડાશો - મોદી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધીમા પડ્યા તો દંડાશો - મોદી
વેબ દુનિયા

ઈન્ડિયન પ્રિમિયર લીગની શનિવારથી શરૂઆત થઈ રહી છે ત્યારે નિર્ધારિત સમયગાળાની અંદર 20 ઓવર ફકવામાં નિષ્ફળ રહેનાર ટીમો અને કેપ્ટનોને જંગી દંડનો સામનો કરવો પડશે.

કેપ્ટન અને ટીમોને 20 હજાર ડોલરથી 3.60 લાખ ડોલર સુધીનો દંડ ફટકારવામાં આવશે. દરેક ટીમને 20 ઓવર ફેંકવા માટે 80 મિનિટનો સમય આપવામાં આવશે. જેમાં સાડા સાત મિનિટના બ્રેકનો સમાવેશ થાય છે. 10 ઓવર પુરી થયા બાદ બ્રેક મળશે. સમગ્ર મેચ ત્રણ કલાક અને 15 મિનિટમાં પુરી કરવામાં આવશે એવી આઇપીએલના ચેરમેન લલિત મોદીએ જાહેરાત કરી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આઇપીએલ, મોદી, pl, modi
ઘણું બધુ
આજથી જામશે આઇપીએલ જંગ
આઇપીએલ કાર્નિવલ શરૂ
ડેયરવિલ્સે કેપટાઉનમાં પ્રેક્ટિશ કરી
સારો દેખાવ કરવા રાજ. રોયલ્સ તૈયાર
શાહરૂખે આપ્યો ગાવસ્કરની ટિપ્પણીનો જવાબ
આઈપીએલમાં નહી રમી શકે જેરોમ ટેલર